ONLINE REGISTRATION PORTAL
Admission for: {{mc.record.form.admsCollName}}
No registration open for now
{{mc.record.dtErr}}
Global Gujarati Medium
સુરતની શાળાઓની નવતર પહેલ : ગુજરાતના બાળકો માટે ગ્લોબલ મિડિયમ

“બાળકને કયા માધ્યમમાં ભણાવવું? અંગ્રેજી કે ગુજરાતી?” ગુજરાતના વાલીઓની આ દ્વિધાનો અંત આવે તેવી નવતર પહેલ સુરતથી થઇ છે. ગુજરાત સરકારે સુરતની ગુજરાતી માધ્યમની સાત શાળાઓને “ગ્લોબલ માધ્યમ” થી શિક્ષણ આપવાની મંજૂરી આપી છે.

આ ગ્લોબલ મિડિયમ શું છે એની સમજૂતી આપવા માટે શાળાઓ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે ધોરણ 12 પછી વિજ્ઞાનપ્રવાહમાં (મેડીકલ અને એન્જિનિયરિંગ માટે) એડમિશન માટેની રાષ્ટ્રીયસ્તરની NEET, JEE, CPT, AIMS, BITS વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઑમાં ગુજરાતના ગુજરાતી માધ્યમમાં ભણેલા બાળકો થોડો નબળો દેખાવ કરે છે. તેથી આજકાલ મોટાભાગના ગુજરાતી પ્રેમી વાલીઓ પણ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવતાં થયા છે, ગુજરાતી માધ્યમનું મહત્વ ઘટતું જાય છે.

અંગ્રેજી અને ગુજરાતી બન્ને વચ્ચે સંતુલન જળવાય એ માટે સુરતની ગુજરાતી માધ્યમ ચલાવતી સાત શાળાઓએ આનો સરળ અને વ્યવહારુ ઉકેલ શોધ્યો છે. આ શાળાઓએ સરકાર અને શિક્ષણ ખાતામાં ધીરજપૂર્વકની રજૂઆતો કરી બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા ટેક્નિકલ વિષયો અંગ્રેજી પરિભાષા સાથે અને બાકીના વિષયો ગુજરાતીમાં ભણાવવામાં આવે એવા ‘ગ્લોબલ મિડિયમ’ ની મંજૂરી મેળવી છે. એટલું જ નહીં ચાલુ શૈક્ષણિક વર્ષથી સાત જેટલી શાળાઓમાં ત્રીજા અને ચોથા ધોરણમાં આ પદ્ધતિ પ્રમાણે શિક્ષણકાર્ધ શરૂ થઇ પણ ગયું છે. આ સાત શાળાઓમાં ભૂલકાંવિહાર, ભૂલકાભવન, સંસારભારતી, વનિતાવિશ્રામ, જીવનભારતી અને શારદાયતન જેવી શાળાઓનો સમાવેશ થાય છે.

ગ્લોબલ મિડિયમમાં બાળકોના શિક્ષણની શરૂઆત ગુજરાતી માધ્યમથી જ કરી પ્રારંભિક વર્ષોમાં સમજૂતી ગુજરાતીમાં જ આપવામાં આવશે. ત્રીજા ધોરણ પછી ધીમે ધીમે દ્વિભાષી પુસ્તકો તૈયાર કરાવી ગણિત અને પર્યાવરણ / વિજ્ઞાનના વિષયો અંગ્રેજી ટર્મિનોલોજી સાથે ભણાવી બાળકો દસમા ધોરણમાં આવે ત્યાં સુધી આ બે વિષયોની પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપે અને બાકીના વિષયોની પરીક્ષા ગુજરાતી માધ્યમથી આપે તેવી જોગવાઈ છે. વર્ગમાં બોલચાલની ભાષા ગુજરાતી રાખી, ગણિત અને વિજ્ઞાનમાં વપરાતાં ગુજરાતી શબ્દોનો ત્યાગ કરી ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલે એવીજ ટર્મિનોલોજી વાપરવામાં આવશે. એટલે બાળકોને રુધિરાભિસરણ, ધાતાંક, સંમેય પદ, પદાવલિ કે વક્રીભવન જેવા શબ્દો ભણાવવાને બદલે સીધા આંતરરાષ્ટ્રીય પરિભાષાના શબ્દો જ ભણાવવામાં આવશે. જયાં અંગ્રેજી માતૃભાષા નથી એવા અનેક દેશોમાં આવી અથવા આને મળતી આવતી પદ્ધતિ જ અમલમાં છે. એ સંજોગોમાં ગુજરાતના બાળકો અને વાલીઓ માટે આ એક નવી દિશા ખૂલી છે.

સુરતના ટ્રસ્ટીઓ અને આચાર્યો અને ડીઈઑ શ્રી યુ. એન. રાઠોડના માર્ગદર્શન સાથે માનનીય શિક્ષણમંત્રીશ્રી ભૂર્પેદ્રસિંહ ચુડાસમાની વારંવાર મુલાકાત કરી, વર્તમાન સમયમાં આવી પહેલની અનિવાર્યતા એમને સફળતાપૂર્વક સમજાવી હતી, તેમ જ તત્કાલીન મુખ્ય શિક્ષણસચિવ શ્રીનું સમર્થન પ્રાપ્ત કરી ગુજરાત માઘ્યમિક બોર્ડ પાસેથી આવનારા વર્ષોમાં ગ્લોબલ માઘ્યમના વિદ્યાર્થીને બે વિષયના પ્રશ્નપત્રો અંગ્રેજીમાં મળે એવી લેખિત મંજૂરી મેળવી છે. તેમ જ પ્રાથમિક કક્ષાએ બાળકોને આ બે વિષયો અંગ્રેજી પરિભાષાનો ઉપયોગ કરીને ભણાવવા માટેની જરૂરી મંજૂરી રાજયમાં પ્રાથમિક શિક્ષણનું નિયમન કરતાં જી સી ઈ આર ટી પાસેથી મેળવી છે.

આ નવતર પહેલને માટે જરૂરી એવી તમામ મંજૂરી મળી જતાં સુરતની આ તમામ શાળાઓએ શિક્ષકોની સંકલન સમિતિ બનાવીને આ નવી પહેલ મુજબ ગુજરાતી માધ્યમના શિક્ષકોએ જ સજજ થઇને બાળકોને આ રીતે શિક્ષણ આપવાની શરૂઆત કરી દીધી છે. શિક્ષકો, બાળકો તેમજ વાલીઓ તરફથી પ્રારંભિક પરિણામો ખૂબ પ્રોત્સાહક મળ્યાં છે.

આ પદ્ધતિને ગુજરાતી પ્રેમી અને કારકિર્દી પ્રત્યે સજાગ બન્ને પ્રકારના વાલીઓ તરફથી આવકાર મળ્યો છે. “ગ્લોબલ મિડિયમ” એ અભ્યાસનું આ એક આદર્શ અને વ્યવહારુ માધ્યમ હોવાથી આવનારા વર્ષમાં ગુજરાતની વધુ ને વધુ શાળાઓ પોતાના એક કે વધુ કલાસ માટે આવી મંજૂરી મેળવીને આ પદ્ધતિ અપનાવાતી જશે એમાં કોઇ શંકા નથી. આ સાત શાળાના અનુભવનું નિરીક્ષણ કરી સરકાર પણ આ પદ્ધતિને વધુ વ્યાપક બનાવશે. ગુજરાતના તમામ સામાજિક અને આર્થિક સ્તરના બાળકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આત્મવિશ્વાસ પૂર્વક સ્પર્ધામાં ટકી શકશે.

Admission Process Overview
1
PREPARE FORM
Register form online and print
2
ATTACH
Attach photograph and necessary douments with the form
3
SUBMISSION & VERIFICATION
Submit the form to the office with the required documents followed by on the spot verification
Admission Process Overview
1
PREPARE FORM
Register form online and print
2
ATTACH
Attach photograph and necessary douments with the form
3
SUBMISSION & VERIFICATION
Submit the form to the office with the required documents followed by on the spot verification
5
ADMISSION LIST
Selected candidates will be informed via phone call

Online Form Registration Process
1
CHOOSE FORM
Choose form for the admission process
2
READ & ACCEPT
Read terms and conditions carefully and accept to proceed
3
LINK MOBILE
Enter your mobile number to link with the registration form
4
FILL FORM
Fill the registration form carefully
5
VERIFY MOBILE NO.
Verify the linked mobile number and request for an OTP
6
REGISTER FORM
Enter received OTP to complete mobile verification and form registration
7
PRINT & SUBMIT
Print the form and submit at the office
Online Form Registration Process
1
CHOOSE CLASS
Choose form for the admission process
2
READ & ACCEPT
Read terms and conditions carefully and accept to proceed
3
LINK MOBILE
Enter your mobile number to link with the registration form
4
FILL FORM
Fill the registration form carefully
5
VERIFY MOBILE
Verify the linked mobile number and request for an OTP
6
REGISTER FORM
Enter received OTP to complete mobile verification and form registration
7
PRINT & SUBMIT
Print the form and submit at the office

Online Form Registration
Register form for
{{mc.record.forms[mc.record.selectedIdx].msg}}
Already registerd?
{{mc.record.dtErr}}
Enter Form Details For Print
Registered for
Mobile no.
Application no.
{{mc.record.dtErr}}
{{mc.record.msg}}
Important Instructions
 • You are advised to fill in only one form.
 • Mobile verification is mandatory for online registration. One mobile number can be used to register only one form.
 • List of documents to be attached along with the application form.
  Photocopies of
  1. HSC marksheet - 2
  2. School Leaving Certificate or Transfer Certificate - 1
  3. Caste Certificate (For EWS, SEBC, SC or ST category) - 1
  4. Non-Creamy Layer Certificate (For SEBC only) - 1
  5. Income Certificate of parent For SEBC only) - 1
  6. Aadhar Card - 1
  7. First page of Bank passbook (If you have Bank Account in your name then only)
  8. Recent passport size photograph - 3
Enter Initial details
Enrollment No
Birth Date
{{mc.record.dtErr}}
Link Mobile Number
Mobile number
{{mc.record.dtErr}}
One admission form - one mobile number
Please note, each form is linked with unique mobile number. If you need to fill another form you have to use different mobile number for that form.
If same child's admission form is submitted with different mobile numbers, it will get cancelled.
{{mc.record.dtErr}}
Mobile Number Verification
An OTP will be sent to mobile number {{mc.record.form.mobileNo}}, enter received OTP in next step to complete the verification process. The OTP will be valid for 10 minutes.
{{mc.record.dtErr}}
{{mc.record.msg}}
Mobile Number Verification
{{mc.record.msg}}
Enter OTP
{{mc.record.dtErr}}
Generate new one in 00:{{mc.record.remainTime}}
OTP not received yet?
Registration successfull. Already registrated form No: {{mc.record.form.formNumber}}.
{{mc.record.form.formNumber}} is the form number. Note this number carefully. You will have to use this number during further interaction in the admission process. Also this number can be used to re-print the admission form later if needed.
What's next?
{{mc.record.form.whatsNextNote}}
{{mc.record.dtErr}}
Don't press 'BACK' button. Use on-screen options/controls to navigate.
{{mc.photoMode==1?'Student':mc.photoMode==2?'Father':'Mother'}} Photo

A4 Page Size

It is strongly recommended to use A4 paper size to print the form. Paper size other than A4 may not be accepted.